Gujarati Joke - Husband Wife | ગુજરાતી જોક્સ - પતિ-પત્ની



શાસ્ત્રોમાં લખ્યું છે કે પતિ પત્ની રથના વે પૈડા સમાન છે 
બે માંથી એક ને તકલીફ થાય તો રથ ચાલી શકે નહી 
એટલે કહ્યું છે કે સ્પેર વ્હીલ તૈયાર રાખો.