Second Marriage | ગુજરાતી જોક્સ - બીજા લગ્ન

પઠાન એની પત્નીની મૃત્યૂના પાંચ દિવસ પછી પણ 
એને પંખા કરતો રડતા હતા.... 
બીજો પઠાન્ - વલ્લાહ શું પ્રેમ છે 
પેલો પઠાન્ - એ મરતી વખતે કહી ગઈ હતી કે મારી કબ્રની માટી સૂકતા જ તમે 
બીજો લગ્ન કરી લેશો 
પણ - જાણે કોણ ઉલ્લોનો પટ્ઠો દરરોજ એના પર બે બાલ્ટે પાણી નાખી જાય છે.